Free Online Quiz Competition Srimad Bhagavad Gita with Certificate

શ્રીમદ્દ ભગવદ્દગીતા

Organizer : Shree P.N. Pandya College Lunawada & Team Sanskrit_lovers GMD

Free Online Quiz Competition Srimad Bhagavad Gita with Certificate

About the Quiz Competition

  • Free Registration              
  • All are Invited to attend the Online quiz.
  • Open to all participants.
  • Certification will be issue within 2minutes

Apply Link

ક્વિઝ સંયોજક

Pro.Dr. G.T.Panchal
Pro.Dr. D.B.Kharachiya
Pro..M.L.Bharwad
ક્વિઝ સહ સંયોજક
-Nettalben Patel
-Kamliben Damor
કવીઝ એડમીન
-Alay Raval  (Team Sanskritloversgmd)
(9327653133)

100% Correct Answers Here 

1.धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः |

मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय||

આ શ્લોક કયા અધ્યાયમાં આવે છે?

*

10/10

1

8

5

3

2. શ્રીમદ્દ ભગવદ્દગીતામાં કુલ કેટલા શ્લોક છે?

*

10/10

700

1000

550

1800

3. અર્જુનના શંખનું નામ શું છે?
*

10/10

દેવદત્ત

સુઘોષ

પાંચજન્ય

અનંતવિજય

4. શ્રીમદ્દ ભગવદ્દગીતાના કયા અધ્યાયમાં ભગવાને પોતાની
વિભુતિઓનું વર્ણન કરેલ છે?
*

10/10

પુરુષોત્તમ યોગ

ભક્તિયોગ

ગુણત્રયવિભાગયોગ

વિભૂતિયોગ

5.કયો એક માત્ર ધર્મગ્રંથ છે કે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે?
*

10/10

શ્રીમદ્દ ભગવદ્દગીતા

રામાયણ

કુરાન

બાઇબલ

6.  શ્રીમદ્દ ભગવદ્દગીતા  મહાભારતના કયા પર્વમાં આવે છે?
*

10/10

દ્રોણપર્વ

અરયણ્કપર્વ

ભીષ્મપર્વ

શાંતિપર્વ

7. ગીતા જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે?
*

10/10

માગશર સુદ પૂનમ

દર વર્ષે 25 ડિસેમ્બર

માગશર વદ અગિયારસ

માગશર સુદ અગિયારસ

8. શ્રીમદ્દ ભગવદ્દગીતામાં કુલ કેટલા અધ્યાય છે?
*

10/10

8

18

5

25

9.ભગવાન શ્રીકૃષ્ણના શંખનું નામ જણાવો.

*

10/10

ત્રિભુવન

પાંચજન્ય

ત્રિલોક

સુઘોષ

 

10.
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।

तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि।

આ શ્લોક કયા અધ્યાયમાં આવે છે?

*

10/10

1

5

2

3

error: Content is protected !!
Scroll to Top