Free Quiz on International Tiger Day 2024 with Certificate

Organizer: Vishesh Din Quiz Group, Team Manthan Group & Gyandhara Group

About the Quiz

  • This quiz giving fully interesting information about the National Animal Tiger is useful for every competitive exam, including the Forest.
  • Start Date : 29 July 2024
  • Quiz Language: Gujarati
  • Free Participants
  • Open to All
  • You can get attractive memorable e certificate by giving this quiz.

Apply Link

Click on the link below to obtain e-certificate Click Here

અગત્યની સૂચના:/महत्वपूर्ण सूचना

1. સર્ટીફિકેટ માટે 5 મિનિટ પછી ગ્રુપમા આપેલ લિંક પર ક્લિક કરવી./प्रमाण पत्र के लिए 5 मिनट के बाद ग्रुप में दि गई लिंक पे क्लिक करें।

2.સર્ટીફિકેટ મેળવવા માટે તમરા ફોનમા ગુગલ ડ્રાઇવ એપ ઇંસ્ટોલ હોવી જોઇએ./
प्रमाण पत्र प्राप्त करने के लिए आपके फोनमें Google ड्राइव ऐप इंस्टॉल करना होगा।

3.સર્ટીફિકેટ મેળવવા માટે ફરજીયાત ઇ-મેઇલનુ એડ્રેસ લખવુ./
 प्रमाण पत्र प्राप्त करने के लिए ई-मेल आवश्यक है।

 4. નામ, શાળાનુ નામ અને જિલ્લાનુ નામ ધ્યાન આપીને લખવુ, આ જ નામ સર્ટીફિકેટમાં આવશે. /
 नाम, स्कूल का नाम और जिले का नाम ध्यान से लिखें, यही नाम प्रमाणपत्र में आयेगा।

5. આ ક્વીઝ એક જ વાર રમી શકાશે./ यह क्विज केवल एक हि बार खेली जाएगी।

 6. ક્વીઝમાંં ભાગ લેનાર તમામ સહભાગીને   સર્ટીફિકેટ મળશે./
क्विझ में भाग लेने वाले सभी प्रतिभागियों को  प्रमाणपत्र मिलेगा।

 7.સબમીટ આપ્યા પછી વ્યુ સ્કોર (View Score) પર ક્લિક કરી તમે તમારુ રીઝલ્ટ જાણી શકશો./  सबमिट करने के बाद, आप व्यू स्कोर पर क्लिक करके अपना परिणाम जान पाएंगे।

8.ક્વીઝના સર્ટિફિકેટની pdf ફાઈલ આવતીકાલે વિષેસ દિન ગ્રુપમાં મુકવામાં આવશે./क्विझ के प्रमाणपत्र अगले दिन विशेष दिन क्विझ ग्रूपमे रखे जाएंगे।

Writing and guidance
Prime Minister Dr. Rajesh R. Kagrana
(Mr. M. C. Rathva Arts College, Pavijetpur, Gyandhara)
Shailendra Singh Gohil
Shailesh N. Prajapati
Quiz Admin
Shailendrasinh Gohil

100% Correct Answers Available Here

વિશ્વ વાઘ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.*
10 points
આજે તેમનો જન્મ થયો હતો.
તે લુપ્ત થતી પ્રજાતિ છે.
ખુંખાર છે
સૌથી શક્તિશાળી છે

ભારત સરકાર દ્વારા વાઘના સંરક્ષણ માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.*
10 points
ટાઇગર જીંદા હે
સેવ ટાઇગર
મિશન ટાઇગર
પ્રોજેક્ટ ટાઇગર

વાઘ એ ક્યાં કુળનું પ્રાણી છે.*
10 points
સસલું
કૂતરા
હરણ
બિલાડી

વાઘ દરરોજ કેટલી કલાક સૂઈ રહે છે?
*
10 points
18 થી 20
08 થી 10
05 થી 07

એકવારમાં 18 થી 20 કિલોગ્રામ ખોરાક ખાતો વાઘ અઠવાડિએ કેટલી વખત ભોજન કરે છે?
*
10 points
ચાર વખત
સાત વખત
એક વખત
ત્રણ વખત

વાઘ ઉપર ક્યા દેવી બિરાજે છે?*
10 points
મા જગદંબા
મા સરસ્વતી
મા લક્ષ્મી

વાઘ સરેરાશ કેટલી ઝડપે દોડી શકે છે.*
10 points
લગભગ 45 કિમી પ્રતિ કલાક
લગભગ 25 કિમી પ્રતિ કલાક
લગભગ 30 કિમી પ્રતિ કલાક
લગભગ 65 કિમી પ્રતિ કલાક

વાઘની વસતિ ગણતરી ભારતમાં  દર કેટલા વર્ષે કરવામાં આવે છે.*
10 points
10
5
4
3

2022ની  ગણતરી અનુસાર ભારતના કયા રાજ્યમા સૌથી વધારે 785 જેટલા વાઘ  છે.*
10 points
મધ્ય પ્રદેશ

મહારાષ્ટ્ર
કર્ણાટક
ઉત્તરાખંડ

વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઇગર કયા નેશનલ પાર્કથી શરુ કરવામા આવ્યો હતો.*
10 points
ગીર નેશનલ પાર્ક
જીમ કાર્બેટ નેશનલ પાર્ક
સુંદરવન

2022ની વાઘ ગણતરી મુજબ ભારતમાં કેટલા વાઘ છે.*
10 points
3167
5540
2967
2750

International Tiger  Day (વિશ્વ વાઘ દિવસ) ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ.*
10 points
2006
2012
2000
2010

International Tiger  Day (વિશ્વ વાઘ દિવસ) ક્યારે ઉજવવામાં આવે છે.*
10 points
30 જુલાઈ
31 જુલાઈ
29 ઓગસ્ટ
29 જુલાઈ

ક્યા વાઘની પ્રજાતીને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી તરીકે લેવામાં આવ્યું છે.*
10 points
સાઈબીરિયન ટાઇગર
મલાયન ટાઇગર
રોયલ બેંગલ ટાઇગર
કોરિયન ટાઇગર

વિશ્વમાં સૌથી વધુ વાઘ ક્યા દેશમાં છે.*
10 points
ભારત
ઇન્ડોનેશિયા
આફ્રિકા
રશિયા

નીચેનામાંથી વાઘની નવ પ્રજાતિમાંથી કઈ વિલુપ્ત થઈ ગઈ છે*
10 points
માલાયન, બંગાળ, સાઈબેરિયન
કેસ્પિયન, બાલી, જાવન

સુમાત્રન, સાઉથ ચાઈના, ઇન્ડો ચાઈનીઝ
ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઇગર ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો.*
10 points
1973
1970
1965
1975

કઈ સંસ્થાના (Logo) લોગોમાં વાઘનું ચિન્હ છે.*
10 points
TATA
LIC
RBI
ભારત સરકાર મુદ્રા

પ્રોજેક્ટ ટાઇગર શરૂ કર્યો ત્યારે ભારતના વડાપ્રધાન કોણ હતા.*
10 points
અટલ બિહારી વાજપેયી
ઇન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ
ગુલજારીલાલ નંદા

2022માં ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન રિપોર્ટ કોણે રજૂ કર્યો.*
10 points
પ્રણવ મુખર્જી
રામનાથ કોવિંદ
નરેન્દ્ર મોદી
રાજનાથસિંહ

ભારત સિવાય બીજા ક્યા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે.*
10 points
આપેલ તમામ
બાંગ્લાદેશ
મલેશિયા
સાઉથ કોરિયા

ક્યાં વાઘ સૌથી મોટા હોય છે અને વધુ વજનદાર હોય છે.*
10 points
ઇન્ડો ચાઈનીઝ ટાઇગર
રોયલ બેંગોલ ટાઇગર
સાઈબીરિયન ટાઇગર

સુમાત્રન ટાઇગર

રશિયાના કયા શહેરમાં 2010માં વાઘના રક્ષણ માટે સંમેલનનું આયોજન થયું હતું.*
10 points
સેન્ટ પિટર્સબર્ગ
કઝાન
જહોનસબર્ગ
મોસ્કો

માદા વાઘ એક વખતના ગર્ભધારણથી કેટલા બચ્ચાને જન્મ આપે છે.*
10 points
10 થી 12
3 થી 4
6 થી 7
1

વાઘનું મહત્તમ વજન કેટલું હોય છે.*
10 points
1000 કિગ્રા
100 કિગ્રા
500 કિગ્રા
300 કિગ્રા

વાઘનું મહત્તમ લંબાઇ કેટલી હોય છે.*
10 points
20 ફૂટ
13 ફૂટ
5 ફૂટ
10 ફૂટ

વાઘ કેટલા હર્ટ્ઝ સુધીનો અવાજ ઉત્પન્ન કરે છે.*
10 points
25 હર્ટ્ઝ
10 હર્ટ્ઝ
18 હર્ટ્ઝ
20 હર્ટ્ઝ

વાઘની જોવાની ક્ષમતા માણસની આંખ કરતા કેટલા ગણી વધુ હોય છે.*
10 points
10 ગણી
બે ગણી
5 ગણી
6 ગણી

વિશ્વના કુલ વાઘની વસતિના કેટલા ટકા વાઘ માત્ર ભારતમાં છે.*
10 points
70%
25%
10%
90%

હાલમાં ભારતમાં કેટલા ટાઇગર રેન્જ કામ કરે છે.*
10 points
15
8
6
12

1973 માં કોને બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવામાં આવ્યું હતું?*
10 points
સિંહ

દિપડો
ગેંડો
હાથી

ભારતની કઇ  જૂની ચલણી નોટની પાછળના ભાગે વાઘનું ચિત્ર હતું.*
10 points
5 રુપિયા
1 રુપિયા
2 રુપિયા
10 રુપિયા

વાઘનો જીવનકાળ મોટાભાગે કેટલા વર્ષ જેટલો હોય છે?*
10 points
05 થી 07 વર્ષ
10 થી 15 વર્ષ
25 થી 30 વર્ષ
07 થી 08 વર્ષ

એનિમલ પ્લેનેટના સર્વે મુજબ વિશ્વનું સૌથી લોકપ્રિય પ્રાણી ક્યું છે?*
10 points
સિંહ
વાઘ
જિરાફ
ચિત્તો

 તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે’… પછી કઈ પંક્તિ આવે છે?
*
10 points
ઓ મારી અંબાજી મા

ઓ મારી બહુચરાજી મા
તારા ડુંગરા કેમ ચડવાં રે

નીચેનામાંથી કઈ બાબત વાઘને લાગુ પડે છે?
*
10 points
બીજા પ્રાણીઓના અવાજની નકલ પણ કરી શકે છે, જેનાથી શિકાર તેની જાળમાં ફસાઈ જાય છે.
તીવ્ર ગંધશક્તિથી અન્ય વાઘનું ઠેકાણું શોધી લે છે. રાત્રિના સમયે વાઘની દૃષ્ટિ છ ગણી વધારે હોય છે.
આપેલ તમામ

error: Content is protected !!
Scroll to Top